અમરેલીના દામનગર પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો તેમજ ભાળ,વાંકિયા,ઇંગોરોળા ગામમાં વરસાદ પડ્યો હતો. અમરેલી ધરી અને ગીર પંથકમાં પણ અનરાધાર વરસાદ પડ્યો હતો. સારા વરસાદના કારને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.